Surprise Me!

અધધ... 780 કિલો અખાદ્ય માવો ! ભાવનગરમાં તેલમાંથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

2025-10-04 8 Dailymotion

ભાવનગરના દેવગાણા ગામે દૂધ નહીં પણ તેલમાંથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, ભાવનગર LCB પોલીસે આ કાર્યવાહી કરી.

Buy Now on CodeCanyon